KS-505 105 થી 110 દિવસમાં તૈયાર થતી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી જાત છે. છોડના નીચેના ભાગથી વધારે શાખાઓ આવે છે, દાણા મોટા અને તેલનું પ્રમાણ વધારે હોવાથી બજારભાવ પણ સારો મળે છે.
વિશિષ્ટતાઓ
crop
KS-505 જાત
crop duration
105 થી 110 દિવસ
branching
છોડના નીચેના ભાગથી વધારે શાખાઓ આવે છે
branch structure
બધી જ શાખાઓ ડાળીઓથી જોડાયેલી હોય છે
grain characteristics
દાણા મોટા અને તેલનું પ્રમાણ વધારે હોવાથી બજારભાવ પણ સારો
production capacity
વધારે ઉત્પાદન ક્ષમતા
disease and pest tolerance
રોગ-જીવાત સામે ખૂબ સહનશીલ જાત
pod characteristics
લાંબા ફાલ અને શીંગનું પ્રમાણ વધારે હોવાથી ઉત્પાદન ખૂબ સારું